જિલ્લામાંથી 55 જુગારી ઝબ્બે, 1.19 લાખનો મુદ્દામાલ કબજે

કેશોદ, વંથલી, માણાવદર, બાંટવા, ચોરવાડમાં દરોડા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Keshod - જિલ્લામાંથી 55 જુગારી ઝબ્બે, 1.19 લાખનો મુદ્દામાલ કબજે
કેશોદનાં નાખીઘંસારીમાંથી જેઠા હડીયા, ભગવાન એભા, ગોવીંદ કેસુર, અશ્વીન નાથા, વેજા અરજણ, જગદીશ દુદા, પરબત વીરા, કરશન રામને 12,780, અજાબમાંથી કમલેશ મયડ, કાના નાગદાન, અશોક લાડાણી, સુભાષ રતનપરા, મનસુખ કાલરીયા, પ્રવિણ આંકોલા, રમેશ નાગદાન, નરેન્દ્ર મૈયાત્રા, જીતેશ વીરાને 20,690, નોજણવાવમાંથી સુભાષ ચુડાસમા, વિજય જીણા, હિતેશ ડાંગર, અરવીંદ ચાવડા, સંજય, અરવીંદ, રમેશ, જેસીંગ દલુ, વિપુલ ભાંખર, દિપક, હરેશ, રમેશને 26,200, વંથલીનાં ટીકરમાંથી રમેશ કોરડીયા, વિક્રમ ભેટારીયા, જગદીશ, શૈલેષ ભેડા, કાના, નિલેશ વધેડીયાને 30,340, મોહન કોરડીયા, નારણ ભેટારીયા, લખમણ ભેટારીયાને 13,530, માણાવદરનાં સણોસરામાંથી દાના વાઘેલા, નવીન રાઠોડ, વલ્લભ ચાવડા, કમા, ચના બોરીચા, કાન્તી ગરલા, કાન્તી માકડીયા, નરેન્દ્ર ધુમળા, પ્રવિણ પ્રેમજીને 3720, માણાવદરમાંથી જીતેન્દ્ર કુંવરસિંહ જેઠવા, દિલીપ રેણુભા જાડેજા, ઇસ્માઇલ ખમીશા સુમરા, હનીફ રમજાન શેખને 4475, બાંટવાનાં એકલેરામાંથી માનસીંગ પીઠા વેગડા, રાણા છત્રા રાઠોડ, દિનેશ રામજી વેગડા, ચંદુ ગોરા વેગડાને 7900નાં મુદામાલ સાથે ઝડપી લઇ જુગારધાર અંતર્ગત ગુના નોંધી કાર્યવાહી કરી હતી. જયારે ગીરધર રાજા રાઠોડ નાસી ગયો હતો.

X
Keshod - જિલ્લામાંથી 55 જુગારી ઝબ્બે, 1.19 લાખનો મુદ્દામાલ કબજે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App