• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Keshod
  • કેશોદ શહેરમાં નેશનલ મેન્ટલ હેલ્થ કાર્યક્રમ, લોકોને માર્ગદર્શન અપાયું

કેશોદ શહેરમાં નેશનલ મેન્ટલ હેલ્થ કાર્યક્રમ, લોકોને માર્ગદર્શન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ| કેશોદમાં સીએચસી અને એનસીડીસીએલ જૂનાગઢ દ્વારા મેન્ટલ હેલ્થ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનસિક બીમારીથી દૂર કઇ રીતે રહેવું તેવા અનેક મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું હતું. આ તકે ડો.દિપેશભાઇ બારીયા, ડો. હેતલબેન, રમાબેન લાડાણી, યોગેશભાઇ સાવલીયા, આશાવર્કર બહેનો, સખી મંડળનાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...