તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજાબ ગામેથી દારૂની 3 બોટલ સાથે 1 ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ પંથકનાં અજાબ ગામેથી પોલીસે દારૂની 3 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ તાલુકાનાં અજાબ ગામે રહેતા રાજુ ઉર્ફે સમજુ આલા ઝાલાણીએ પોતાના ભોગવટાનાં ઢાળીયામાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળતાં જ પોલીસે રેઇડ કરી હતી અને 3 બોટલ દારૂ સાથે આ શખ્સને ઝડપી લીધો હતો. તેમજ રૂ.600નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...