કેસરિયા તળાવ પાસે ઘટાટોપ વટવૃક્ષો...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં આવેલ કેશરીયા તાળાવ તેની આગવી ઓળખ ધરાવે છે.કેશરીયા તળાવની પારને ગ્રામ પંચાયતના સહયોગથી વિકસાવવા માટેના સતત પ્રયત્નો ચાલું છે.તળાવની પાર પ્રેમજીભાઇ પરમાર દ્વારા વડના વૃક્ષો વાવવામાં આવ્યા હતાં.અને તેના ઉછેરની માવજત કરી ભાટિયાને કાયમી શીતળ છાંયડો આપી ગયાં છે.પ્રેમજીભાઇએ વાવેલા વૃક્ષો આજે તળાવની પાર પર ઘટાટોપ બનીને લહેરી રહ્યાં છે. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...