તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ પીવડાવવાના વારા બાબતે મિત્રની હત્યા કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરનાનાજાવાળાપરા વિસ્તારમાં વડલી ચોક પાસે રહેતા બહાદુરભાઈ નાથાભાઈ ભડલીયા(ઉ.વ.45)ની હત્યાના બનાવમાં પોલીસે મિતીયો ઉર્ફે મિતેષ રામજી સરવૈયાની શંકાના આધારે ધરપકડ કરી, પૂછપરછ કરતા તેણે હત્યા કબુલી હતી. આરોપીએ એવી કબુલાત આપી હતી કે લાંબા સમય થયા તે અને બહાદુર સંપીને દેશી દારૂ પીતા હતા. બન્નેએ માટે એક એક દિવસનો વારો રાખ્યો હતો.એક દિવસ મિતીયાનો દારૂ પીવડાવવાનો વારો હોય, મિતીયા પાસે પૈસા ના હોય, બંને વચ્ચે રક્ઝક બાદ ઉગ્ર માથાકૂટ થતા મિતીયાએ બહાદુરને લાકડીના ચાર પાંચ ઘા માથામાં ઝીંકી દેતા તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું.

આરોપીએ આપી પોલીસ સમક્ષ કબૂલાત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો