જેતપુરના માથાભારે શખ્સને હદપાર કરતી પોલીસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર | જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ ભરવાડની સૂચનાથી પી.આઈ રાણા એ અહીંના દેરડી રોડ આવાસ ક્વાર્ટરમાં રહેતો અને માથાભારે તેમજ પોહી પ્રવૃત્તિ કરતો ચિરાગ ઉર્ફે ભાયો અશોકભાઈ પરમારવાળા વિરુદ્ધ જેતપુર પોલીસ સ્ટેશનથી હદપારી દરખાસ્ત તૈયાર કરી મિકલતા એસ.ડી.એમ રાઈજાદા દ્વારા રાજકોટ રૂરલ, શહેર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર જિલ્લાની છ માસ માટે હદપાર કરવાનો હુકમ કરાતા ચિરાગને હુકમ મુજબ હદપાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...