વીરપુર પોલીસે દેશીદારૂની ભઠ્ઠી ઝડપી કાર્યવાહી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર | વિરપુર (જલારામ) પોલીસને બાતમી હકીકત મળી કે વિરપુરમાં બુટલેગર્સ ભરત મનજી શેખ તથા તેનો સગોભાઈ રામ મનજી શેખ, બન્ને રહે- વિરપુર, દિલીપપરા શેરી વાળા વિરપુર ગામની સીમમાં પ્લાસ્ટીકની કોથળીઓમાં રહેલ કુલ દેશી દારૂ લીટર ૫૫, કિં.રૂ ૧૧૦૦, લોખંડના ચુલા કુલ ૩, કિં.રૂ ૩૦૦, એલ્યુમીનીયમના તપેલા કુલ ૩, કિં.રૂ. ૧૫૦, પાટલી નંગ ૩, કુલ કિ.રૂ. ૧૫, ગેસના સીલીંડર નંગ ૨, કિ.રૂ ૩૦૦૦ એમ દેશીદારૂ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૩૪૬૫ રેડ દરમિયાન મળી આવતા આરોપીઓ વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ અન્વયે કાયદેસર કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...