તમામ મગફળીના ગોડાઉન તપાસ કરવા માગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લામાં એક પછી એક મગફળીના ગોડાઉનમાં ભ્રષ્ટચાર સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલ ગોડાઉનમાં રાખવાના આવેલ મગફળી અંગે કેલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને તમામ ગોડાઉન ખોલી તેમાં રહેલા મગફળીની ગુણો ખોલી તપાસ કરી સત્યા બહાર લાવામાં આવે તેવી ખેડૂત સમાજ ના પ્રમુખ ચેતનભાઈ ગાઢિયાએ માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...