• Home
  • Saurashtra
  • Rajkot District
  • Jetpur
  • જેતલસરના નાયબ સચિવ અશોકભાઈ પંડ્યાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

જેતલસરના નાયબ સચિવ અશોકભાઈ પંડ્યાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

જેતલસર : મૂળ જેતલસરના હાલ રાજકોટ રહેતા રાજકોટ જિલ્લા તલાટી મંત્રી મંડળના નાયબ સચિવ અશોકભાઈ પંડ્યાનો વિદાય સમારંભ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
જેતલસરના નાયબ સચિવ અશોકભાઈ પંડ્યાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
જેતલસર : મૂળ જેતલસરના હાલ રાજકોટ રહેતા રાજકોટ જિલ્લા તલાટી મંત્રી મંડળના નાયબ સચિવ અશોકભાઈ પંડ્યાનો વિદાય સમારંભ જેતલસર (ગામ) ખાતે વ્રજવાટિકા હોટેલમાં જેતપુર તાલુકાના તેમના તલાટી મિત્રો દ્વારા ડી.બી.ભટીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં અશોકભાઈ જે.પંડયાના નિવૃત તલાટી મંત્રીઓ સર્વે ડી.બી. મટી, અશ્વિનભાઈ ગાંધી, હરેશભાઈ જાદવ, રણજિતભાઈ ધાધલ, રીબડીયાભાઈ,ચૌધરીભાઈ, એચ. આઈ.જોષી, જગદીશભાઈ જોષી, ઠાકરભાઈ, વિનુભાઈ આચાર્ય વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન નવ નિયુકત તલાટી-કમ-મંત્રી પી.એ.સગર, જયદેવભાઈ ગોવાળીયા, ચંદ્રેશભાઈ ઉમરાણિયા, ભાવેશભાઈ કટોરા, નિતેશભાઈ રાવલ, રણજિતભાઈ દેવેરા વિગેરેએ કરેલ હતું. આ તકે વિસ્તરણ અધિકારી જે.બી.ભૂત, વિશાલભાઈ પરમાર, ચૌહાણભાઈ, પરબવાલા બાપુ ઝાલાભાઇ મગનભાઈ વિગેરે હાજર રહ્યા હતા.

X
જેતલસરના નાયબ સચિવ અશોકભાઈ પંડ્યાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App