42 લાખની જૂની નોટો સાથે 2 જબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાઉધના પોલીસે દક્ષેશ્વરનગર પાસે એસટી બસને અટકાવીને તેમાંથી એક ડોકટર સહિત બે શખ્સને રૂ.42 લાખની જુની નોટો સાથે પકડી પાડયા હતા. બન્ને નાસીકમાં નોટ બદલવા ગયા પરંતુ ઉંચા કમિશનના કારણે સોદો કેન્સલ થયો હતો. પોલીસે રૂ.42 લાખથી વધુની રકમ અને બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા. જેમાં રમેશ ઉર્ફ સંજય ગોવિંદ મેવાળા (રહે,જેતપુર) કડીયાકામ કરે છે અને ક્રિષ્ના વિક્રમ બોરસે(રહે,ઘુલીયા,) હોમીયોપેથીના ડોકટર છે.

અન્ય સમાચારો પણ છે...