તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોટરી ક્લબ દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : ગોંડલ શહેર તાલુકા માં અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી કલબ દ્વારા આગામી તારીખ 30 શનિવારના જેતપુર રોડ પર આવેલ પાર્ટી પ્લોટ ખાતે ઇન્સ્ટોલેશન સેરેમની નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોટરી કલબ ગોંડલને વર્ષ 2018-19 નવી ઉંચાઈઓ પર લઈ જવા પ્રમુખ જલ્પેશભાઈ રૈયાણી, સેક્રેટરી કેતનભાઈ રૈયાણી શપથ લેશે.

અન્ય સમાચારો પણ છે...