• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jetpur
  • મોરબીમાં રહેતી અને કેટરર્સનો વ્યવસાય કરતી મહિલા પર રાજકોટમાં

મોરબીમાં રહેતી અને કેટરર્સનો વ્યવસાય કરતી મહિલા પર રાજકોટમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં રહેતી અને કેટરર્સનો વ્યવસાય કરતી મહિલા પર રાજકોટમાં રહેતા ઈકો કાર ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ જેતપુરના વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વીરપુરની હોટેલમાં દુષ્કર્મનો ભોગ બનેલી મોરબીની પરિણીત મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે રાજકોટના ઈકો કારના ડ્રાઈવર જીગ્નેશ ઉર્ફે ગોપાલ સરપદડિયા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...