જેતલસર દુષ્કર્મ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર | જેતપુરના જેતલસર પાસે બનેલ દુષ્કર્મ પ્રકરણમાં પોલીસ ને સફળતા મળી છે.પોલીસે વધુ એક આરોપીને ઝડપી પડ્યો છે જાણવા મળતી વિગત અનુસાર આજ રોજ તાલુકા પી.એસ.આઈ હુકુમતસિંહ જાડેજા દ્વારા દુષ્કર્મમાં સંડોવાયેલ આરોપી જે છેલ્લા ઘણા દિવસ થી પોલીસ થી ભાગી રહ્યો હતો પોલીસે ભાવેશ રાજેશભાઈ ગડેસીયા ઉં.23 રહે જેતલસર જક્સન ને પૂછપરછ માટે બોલવામાં આવેલ હતા અને પૂછપરછ દરમિયાન ભાવેશની પણ આ દુષ્કર્મ સંડોવણી ખુલી હતી અને તેમની અટક કરી લેવામાં આવી હતી.આ દુષ્કર્મ માં અત્યાર સુધી 12 લોકો ના નામ સામે આવેલ છે

અન્ય સમાચારો પણ છે...