તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jasdan
  • જસદણ ઈ ધરાના નાયબ મામલતદાર દ્વારા જોહુકમી સામે અરજદારો પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ ઈ-ધરાના નાયબ મામલતદાર દ્વારા જોહુકમી સામે અરજદારો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણમામલતદાર કચેરીના ઈ-ધરાના નાયબ મામલતદાર દ્વારા અરજદારો સાથે જોહુકમી ચલાવી કોઈ કામગીરી કરતા હોવાની બુમરાણો ઉઠતા અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે.આ સરકારી બાબુનો રોફ એટલી હદે છેકે જાણે સરકારી ઓફિસ પોતાની માલિકીની હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અભણ અને અશિક્ષિત લોકોને સરકારી નિયમોનું કોઈ ભાન હોવાથી તેનો લાભ આવા પેધી ગયેલા સરકારી બાબુઓ લઈ રહ્યા છે.આ અંગે અરજદારો દ્વારા અનેકવાર ઈ-ધરાનાં મામલતદાર વિરૂધ્ધ જસદણ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતનાઓને મૌખિક ફરિયાદો પણ કરવામાં આવી છે.છતાં આજ દિન સુધીમાં કોઈ પગલા જવાબદારો દ્વારા લેવામાં નહી આવતા અરજદારો ભારે મુંઝવણમાં મુકાયા છે. આગામી દિવસોમાં ઈ-ધરાનાં અધિકારી વિરુધ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.ત્યારે હવે જોવાનું રહ્યું કે શું ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા આવા પેધી ગયેલા બાબુઓ સામે પગલાં લેવાશે કે કેમ તે પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો