તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jasdan
  • ભાજપના જસદણનાઉમેદવાર ભરત બોઘરાનો એક વીડિઓ સોશીયલ મીડિયા પર વાઈરલ

ભાજપના જસદણનાઉમેદવાર ભરત બોઘરાનો એક વીડિઓ સોશીયલ મીડિયા પર વાઈરલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના જસદણનાઉમેદવાર ભરત બોઘરાનો એક વીડિઓ સોશીયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં ચુંટણી પ્રચારમાં નીકળેલા બોઘરા અને સામે બેઠેલા લોકો વચ્ચે લેવડ દેવડની વાતચિત થતી દેખાય છે. જેમાં બોઘરા એવું પુછતા સંભળાય છે કે, પછી પતાવવું છે કે પહેલાω સામે બેઠેલા લોકો પહેલા પતાવવાની વાત કરે છે. પરિણામે બોઘરા પોતાના ખીસ્સામાંથી કંઈક કાઢીને બાજૂમાં બેઠેલા વ્યક્તિને આપે છે. તે વ્યક્તિ તરતજ ઉભા થઈને ચાલવા લાગે છે.

મત માટે લેવડ-દેવડ કરતા ઝડપાયા!

અન્ય સમાચારો પણ છે...