તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગામમાં મગફળીની હરાજી, 20 કરોડનું ટર્નઓવર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામમાં મગફળીની હરાજી, 20 કરોડનું ટર્નઓવર

^સૌરાષ્ટ્રસ્વનિર્ભર ખેડૂત પ્રોડ્યુસર કંપનીના નેજા હેઠળ જસદણ તાલુકાના 16 ગામનું ક્લસ્ટર બનાવાયું છે. ગામના 1500થી વધુ ખેડૂતો કંપનીના સભ્યો છે. ખરીફ સિઝનમાં વાવેતર કરેલી મગફળી બજારમાં આવી રહી છે ત્યારે ગામના ખેડૂતોની મગફળીનું વેચાણ કરવા યાર્ડ સુધી જવું પડે તે માટે ગામમાં મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે 7 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. વર્ષે અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું છે. > મગનભાઇજાપડિયા, ચેરમેન

અન્ય સમાચારો પણ છે...