તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jasdan
  • જસદણમાં શ્રાવણ મહિના નિમિત્તે મહિલા સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

જસદણમાં શ્રાવણ મહિના નિમિત્તે મહિલા સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : જસદણમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણાનાં નિવાસસ્થાને મહિલા સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ શહેરભરમાંથી મહિલાઓ આ સત્સંગમાં જોડાઈ હતી અને ભોળાનાથની આરાધના કરી હતી. સત્સંગની સાથોસાથ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ સત્સંગમાં ઉપસ્થિત મહિલાઓનો રમાબેન મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...