• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jasdan
  • જસદણ : નાની લાખાવાડ પ્રાથમિક શાળાનાં સિનિયર શિક્ષક લાલજીભાઈ સોસાનાં

જસદણ : નાની લાખાવાડ પ્રાથમિક શાળાનાં સિનિયર શિક્ષક લાલજીભાઈ સોસાનાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : નાની લાખાવાડ પ્રાથમિક શાળાનાં સિનિયર શિક્ષક લાલજીભાઈ સોસાનાં માર્ગદર્શન હેઠળ પુરાતન ચલણી નાણું અને ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6થી8 ના વિદ્યાર્થીઓ દ્વારા જુના ચલણી સિક્કા, નોટ તેમજ પ્રાચીન ચીજવસ્તુઓ ઘરેથી લાવવામાં આવી હતી અને શાળાના અન્ય વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં કુલ 23 વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક લાલજીભાઈ દ્વારા 224 વિવિધ નમૂના એકઠા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...