• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jasdan
  • જસદણ : જસદણ કૈલાશનગર ખાતે શ્રીસ્વામીનારાયણ મુખ્ય મંદિરનું ત્રણ શિખરવાળું

જસદણ : જસદણ કૈલાશનગર ખાતે શ્રીસ્વામીનારાયણ મુખ્ય મંદિરનું ત્રણ શિખરવાળું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : જસદણ કૈલાશનગર ખાતે શ્રીસ્વામીનારાયણ મુખ્ય મંદિરનું ત્રણ શિખરવાળું નૂતન ભવ્ય મંદિરનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેનું નિરીક્ષણ કરવા ગઢપુરમાં અનુષ્ઠાન કરતા તપસ્વી સંત પ.પુ.શાસ્ત્રી શ્રીભક્તિજીવનદાસજી સ્વામી જસદણ પધારી કામકાજની સમીક્ષા કરી હતી. ગઢપુરથી સ્વામીજી પધારતા હોવાની ખબર પડતાની સાથે જસદણનાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...