કેબિનેટ મંત્રીનું ગાંધીનગરમાં સન્માન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : તાજેતરમાં જસદણ-વિંછીયા મત વિસ્તારનાં ધારાસભ્યને ગુજરાત સરકારમાં કેબીનેટ મંત્રી બનાવતા જસદણ-વિંછીયા તાલુકામાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. જેના પગલે જસદણ-વિંછીયા માંધાતા સમિતિ દ્વારા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-2માં જઈ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું સાલ, પુષ્પ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...