તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jasdan
  • Jasdan જસદણ : ગુજરાત રાજ્ય સરકાર આયોજીત ખેલ મહાકુંભ મેળા અંતર્ગત

જસદણ : ગુજરાત રાજ્ય સરકાર આયોજીત ખેલ મહાકુંભ મેળા અંતર્ગત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ : ગુજરાત રાજ્ય સરકાર આયોજીત ખેલ મહાકુંભ મેળા અંતર્ગત ગોડલ ખાતે રાજકોટ જીલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ તાલુકાના આંબરડી ગામની જીવનશાળાની 12 વિદ્યાર્થીનીઓએ રાજકોટ જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવી જસદણ પંથકને ગૌરવવંતુ કર્યું હતું. આ તકે તમામ વિદ્યાર્થીનીઓ આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે જે ને લઈને શાળાના શિક્ષક વિરમભાઈ ડી. ઘરજીયા ભારે જેહમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...