તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Jasdan
 • જસદણ |જસદણમાં માનવ સેવા સમિતિ દ્વારા શહેરના ચિતલીયા રોડ ઉપર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણ |જસદણમાં માનવ સેવા સમિતિ દ્વારા શહેરના ચિતલીયા રોડ ઉપર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણ |જસદણમાં માનવ સેવા સમિતિ દ્વારા શહેરના ચિતલીયા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને કેમ્પ જસદણનાં માનવતા ગ્રુપ તેમજ ત્રંબાની ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલનાં ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. 5 નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ રોગોનું નિદાન કરી સારવાર આપી હતી.

જસદણમાં માનવ સેવા સમિતિ દ્વારા 19મો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો