ખંભાળિયાની ઘી નદીમાંથી વેલ કાઢી સાફ સફાઇ કરવાનો નિર્ણય

નગરપાલિકાની કારોબારી બેઠકમાં 12 મુદ્દા પર ચર્ચા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:56 AM
ખંભાળિયાની ઘી નદીમાંથી વેલ કાઢી સાફ સફાઇ કરવાનો નિર્ણય
ખંભાળિયા નગરપાલિકાની કારોબારીની બેઠકમાં શહેરને લગતા 12 મુદા પર ચર્ચા થઇ હતી.જેમાં ધી નદીમાંથી વેલ કાઢી સાફ સફાઇ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભાજપ શાસીત ખંભાળિયા નગરપાલિકાના નવા વરાયેલા કારોબારી ચેરમેન દીપેશભાઇ ગોકાણીના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે પાલીકા પ્રમુખની ચેમ્બરમાં યોજાયેલી પ્રથમ કારોબારીની બેઠકમાં નવ પૈકી 8 સભ્યો હાજર રહ્યા હતાં.બેઠકમાં એજન્ડા મુજબ 12 મુદા પર ચર્ચા થઇ હતી. જેમાં શહેરના માર્ગો અને પેવરબ્લોક બાબતે મહત્વના નિર્ણયો લેવાયા હતાં.નગરજનોની માંગણી મુજબ ધી નદીમાં ઉગી નીકળેલી વેલને દૂર કરી સાફ સફાઇ તાકીદે કરવાનું નકકી કરાયું હતું.

ભાસ્કર ન્યૂઝ|ખંભાળિયા

X
ખંભાળિયાની ઘી નદીમાંથી વેલ કાઢી સાફ સફાઇ કરવાનો નિર્ણય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App