તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં જુગાર રમતા 5 ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા | ખંભાળિયાના તુલસીપાર્ક સોસાયટીમાંથી જુગાર રમતા પાંચને પોલીસે દબોચી લીધા હતાં.પોલીસે સાગર અમરૂતીયા,હિરેન કુંડારિયા,કૌશીક વડસોલા,રોહીત આદ્રોજા, અંબારામ કુંડારીયા નામના પાંચ શખ્સોને પોલીસે જુગાર રમતા રંગેહાથે દબોચી લીધા હતાં. સ્થળ પર ત્રાટકેલી પોલીસે કુલ રૂ.37250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...