તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • Jamkhambhaliya ખંભાળિયામાં તંત્રની બલિહારી,ધોળા દિવસે સ્ટ્રીટલાઇટો ચાલું

ખંભાળિયામાં તંત્રની બલિહારી,ધોળા દિવસે સ્ટ્રીટલાઇટો ચાલું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાં પાલિકાની સ્ટ્રીટલાઇટો થોળા દિવસે પણ ચાલું જોવા મળી રહી છે.તેમજ સવારના 10 વાગ્યા સુધી તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટોને બંધ કરવામાં આવતી નથી.શહેરના નગરનાકા વિસ્તારમાં સવારે 10 વાગ્યા સુધી સ્ટ્રીટ લાઇટ ચાલું જોવા મળી હતી.થોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલું જોવા મળતા બિલનું ભારણ પણ પાલિકા પર થઇ રહ્યું છે.પાલિકાના સતાધિશોએ વીજળીની બચત થાય તે માટે વિચારવું જોઇએ. તસવીર -ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...