• Gujarati News
  • સાડા પંદર લાખના દારૂની હેરાફેરીમાં ત્રણના જામીન રદ

સાડા પંદર લાખના દારૂની હેરાફેરીમાં ત્રણના જામીન રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ત્રણેય આરોપીઓએ સૌ પ્રથમ ભાણવડની અદાલતમાં જામીન મુકત થવા અરજી કરી હતી. જે નામંજૂર થયા બાદ ખંભાળિયાની સેસન્સ અદાલતમાં જામીન અરજી મુકતા આ સંદર્ભે અહીંના સરકારી વકીલ કમલેશભાઇ દવેએ દલીલો કરી હતી કે, ગુજરાત રાજયમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં આટલી મોટી માત્રામાં વિદેશી શરાબ ધુસાડી, આરોપી દ્વારા યુવાધનને બરબાદ કરવાનુ઼ આ કત્ય સમાજને અસરકર્તા બની રહેલ છે. આ દલીલોને ગ્રાહય રાખી, એડી. જજ બી.જે. ચૌધરીએ જામીન અરજી રદ્દ કરી હતી.