તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ખંભાળિયામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાયો

ખંભાળિયા | આગામી દિવસોમાં યોજાનાર ધાે. 10 તથા 12ની બોર્ડની પરીક્ષામાં ખંભાળિયા શહેર-તાલુકાના વિધાર્થીઓ માટે અહીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નેશનલ એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા અત્રે ખામનાથ પાર્ક-2,પોરબંદર રોડ ખાતે માર્ગદર્શન સેમીનારનું આયેાજન કરવામાં આવ્યું હતું. અા સેમિનારમાં જાણીતા શૈક્ષણિક તજજ્ઞો દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે જુુદી-જુદી બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનારનો લાભ મોટી સંખ્યામાં વિધાર્થીઓએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...