• Gujarati News
  • ખંભાળિયા| દ્વારકા મીઠાપુરરોડ પર ભીમપરા નવી ધ્રેવાડ ગામના પાટિયાથી આગળ પુરઝડપે

ખંભાળિયા| દ્વારકા-મીઠાપુરરોડ પર ભીમપરા નવી ધ્રેવાડ ગામના પાટિયાથી આગળ પુરઝડપે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા| દ્વારકા-મીઠાપુરરોડ પર ભીમપરા નવી ધ્રેવાડ ગામના પાટિયાથી આગળ પુરઝડપે જઇ રહેલા ખાનગી ટ્રાવેલ્સની બસ નં. જીજે-1ડીએકસ-0091ના ચાલક દુષ્યંતસિંહ ચુડાસમાએ રામપરા ખાતે રહેતા રબારી ધીરાભાઇ લાખાભાઇ મોરીની માલિકીના રૂા. 45,000ની કિમતના ત્રણ ઉંટને અડફેટે લઇ તેના મોત નિપજાવ્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકે નોધાવતા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.

દ્વારકા-મીઠાપુર હાઇવે પર ખાનગી બસની ઠોકરે ત્રણ ઊંટના મોત