• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. ખંભાળિયા જિલ્લાકક્ષાનું રેવન્યુનું વહીવટી તંત્ર કઇ રીતે કામ કરે છે ? તથા કયા કયા ક

ભાસ્કર ન્યૂઝ. ખંભાળિયા જિલ્લાકક્ષાનું રેવન્યુનું વહીવટી તંત્ર કઇ રીતે કામ કરે છે ? તથા કયા-કયા કામો કયા અધિકારી તાજેતરમાં ખંભાળિયાની વિજય ચેરી. હાઇસ્કુલના ધો. ૧૦ થી ૧રના વિધાર્થીઓની ટીમ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા સમાહર્તા એસ.કે. પંડયા, એડીશનલ કલેકટર પારેખ, ડે. કલેકટર એ.જે.ગામિત તથા મામલતદાર, ચૂંટણી શાખા, પુરવઠા શાખા, ફલડ કંટ્રોલ વિભાગ વિ. સ્થળોની મુલાકાત લઇને દરેક અધિકારીઓ પાસેથી માહિ‌તી મેળવી હતી કઇ રીતે રેશનકાર્ડમાં નામ ચડે, કમી થાય, ચૂંટણી તંત્રની કામગીરી, રેકોર્ડની સાચવણી વિગેરેની માહિ‌તી મેળવી હતી. શાળાની વિધાર્થીનીઓ ચાંદનીબેન નકુમ, આસિયાણી સોનલબેન, નકુમ ડિમ્પલ, ઢાંકી ચિરાગ, કેવલ કછટીયા, ભાવિન કણઝારીયા વિગેરે જોડાયા હતાં.
ખંભાિળયામાં િવદ્યાિર્થનીઓ સરકારી કચેરીની મુલાકાતે