તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |પોરબંદર જિલ્લાના અમરગામ ખાતે રહેતા પોલાભાઇ મશરીભાઇ કડછા નામના

ખંભાળિયા |પોરબંદર જિલ્લાના અમરગામ ખાતે રહેતા પોલાભાઇ મશરીભાઇ કડછા નામના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |પોરબંદર જિલ્લાના અમરગામ ખાતે રહેતા પોલાભાઇ મશરીભાઇ કડછા નામના 37 વર્ષના મેર યુવાને તેમનો ટ્રક ભાણવડ તાલુકાના ગડુ ગામની સીમમાં રહેતા ગોપાલ માલદેભાઇ નામના શખ્સને વેચાતો આપ્યા બાદ, ટ્રકના પૈસાની ઉધરાણી માટે જતાં ગોપાલ તથા તેની સાથે રહેલા અન્ય એક અજાણ્યા શખ્સે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો કાઢી, કુહાડીના ઘા ફટકારીને ઇજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. બનાવ અંગે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ સમીરભાઇ મંધરાએ હાથ ધરી છે.

ટ્રક ખરીદ્યા બાદ પૈસાના બદલે યુવાનને માર મારવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...