તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરવામાં

ખંભાળિયા |ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરવામાં આવેલી બે તુફાન જીપના ચાલકો શૈલેષભાઇ ગગુભાઇ ગામણા અને હરજુગ હાજાભાઇ શાખરા નામના બે શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જયારે કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા આહેર ગોવિંદ અરજણભાઇ ચાવડા નામના યુવાનને પોલીસે જીજે-7એઇ-3559 નંબરનું મોટરસાયકલ કેફી પીણું પીને ચલાવતા ઝડપી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

જામખંભાળિયામાં વાહનચાલકો સામે પેાલીસની સખ્ત કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...