તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના આટકોટમાં તા. 28ના ઋણાર્પણ કાર્યક્રમ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના આટકોટમાં તા. 28ના ઋણાર્પણ કાર્યક્રમ યોજાશે

ખંભાળિયા | રાજકોટના આટકોટ ગામે અનેક બહુમુખી પ્રતિભા ધરાવતા અને સમગ્ર સમાજને સહાયરૂપ થવા સમૂહ યજ્ઞોપવિત, સમૂહ લગ્ન, નિદાન કેમ્પો, એમ્બ્યુલન્સ સેવા તથા કન્યા છાત્રાલયને માર્ગદર્શન આપતા બે દશકાથી સમાજ સેવા કરતા વિપ્ર અગ્રણી ચેતનભાઇ પંડિતરામ પંચોલીને સન્માન કરીને ઋણાર્પણ કાર્યક્રમ તા. 28ના રોજ ભૂદેવ ચેરી. ટ્રસ્ટ સંચાલિત બ્રહ્મ કન્યા વિધાલય આટકોટ ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાયો છે.

અન્ય સમાચારો પણ છે...