તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા | ઇન્ડીયનરેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પ જલારામ મંદિરમાં યોજાયો

ખંભાળિયા | ઇન્ડીયનરેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પ જલારામ મંદિરમાં યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા | ઇન્ડીયનરેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પ જલારામ મંદિરમાં યોજાયો હતો. જેમાં કુલ 66 બોટલ રક્ત કરાયું હતું.કેમ્પમાં તમામ રકતદાતાઓને લંડન સ્થિત નવીનભાઇ મથુરાદાસ મામતોરા તરફથી ભેટ અપાઇ હતી. બહનોએ પણ બહોળી સંખ્યામાં રકતદાન કર્યુ હતું. કેમ્પને સફળ બનાવવા કિરીટ મજીઠિયા, યોગેશ મોટાણી, પંકજ પંડયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...