• Gujarati News
  • ખંભાળિયામાં વરસાદના કારણે જુદા જુદા વિસ્તારોમાં ચાલી રહેલા ભૂગર્ભના કામના કારણે

ખંભાળિયામાં વરસાદના કારણે જુદા-જુદા વિસ્તારોમાં ચાલી રહેલા ભૂગર્ભના કામના કારણે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાં વરસાદના કારણે જુદા-જુદા વિસ્તારોમાં ચાલી રહેલા ભૂગર્ભના કામના કારણે ભારે ગાબડા પડયા હોય જેના લીધે અા વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોય અંગે અનેકવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી થાતી હોવાના આક્ષેપો કરાયા છે તેમજ હવે આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ આવ્યો તો આંદોલન કરવામાં આવશે તમ જણાવાયું હતું. }કુંજન રાડિયા

ખંભાળિયામાં રસ્તામાં ગાબડાં પડ્યા