તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામખંભાળિયામાં બ્રહ્મા કુમારીઝ દ્વારા સ્વચ્છતા અભિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામખંભાળિયામાં બ્રહ્મા કુમારીઝ દ્વારા સ્વચ્છતા અભિયાન

ખંભાળિયા | તા.25ને રવિવારના દિવસે સ્વર્ગત દિનદયાલજીના જન્મદિન નિમિતે સ્થાનિય સેવા કેન્દ્ર બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખંભાળિયા દ્વારા એક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરની અલગ-અલગ શાળાઓમાં સ્વચ્છતા વિષય પર નિબંધ સ્પર્ધા તથા એક રેલીનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...