• Gujarati News
  • ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામની સીમ વિસ્તારમાં રહેતા આહિર દેવશી

ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામની સીમ વિસ્તારમાં રહેતા આહિર દેવશી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામની સીમ વિસ્તારમાં રહેતા આહિર દેવશી પાલાભાઇ ગોજીયાએ તેમની વાડીમાં પરપ્રાંતિય આસામીને ભાગીયા તરીકે રાખી તેની નોંધ પોલીસને કરતા અંગે અહીના એસઓજી સ્ટાફ દ્વાર જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી. અા ઉપરાંત અત્રે પોર ગેઇટ પાસે રહેતા કાન્તીભાઇ કેશવજી ચંદારાણા તથા પુંજાભાઇ રામાભાઇ વારંગીયા (રે. નવાપરા) વાળા સામે પણ સ્થાનિક પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે તેનો ભંગ થતા ગુના નોંધાયા છે.

જામખંભાળિયામાં જાહેરનામા ભંગ બદલ ત્રણ સામે કાર્યવાહી