ન્યૂઝ ફટાફટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

ખંભાળિયા : ખંભાળિયાતાલુકાના સલાયા ગામે કરાર પાડો વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા હનીફ જુસબ સુંભણીયા, અકબર ઇલીયાસ ભાયા, મહેબુબ અનવર કારા, હમીદ ઇશાક ભાયા અને અસગર ગની કારા નામના પાંચ શખસોને પોલીસે રૂા. 3570ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને અંગે વધુ તપાસ મરીન પીઆઇ જે.બી. પરમારે હાથ ધરી છે.

ખંભાળિયાના સલાયામાં જુગાર અંગે દરોડો