• Gujarati News
  • ભાણવડના આધેડ પર દંપતી દ્વારા કૌટુંબિક સગા દ્વારા ઘાતકી હુમલો

ભાણવડના આધેડ પર દંપતી દ્વારા કૌટુંબિક સગા દ્વારા ઘાતકી હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા :ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા દેવાભાઇ અરજણભાઇ સાદીયા (ઉ.વ.50) ઉપર ગામે રહેતા તેમના કૌટુંબીક સગા જીવાભાઇ અરજણભાઇ સાદીયા તથા તેમના પત્ની વિજયાબેન જીવાભાઇ સાદીયાએ કોઇ કારણોસર બિભત્સ ગાળો આપી પથ્થરના ઘા મારીને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપતાં સંદર્ભે ભાણવડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ. કે.એમ. ઝાલાએ હાથ ધરી છે.