તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ મશરીભાઇ નંદાણીયા દ્વારા મહેસુલ મંત્રીને

ખંભાળિયા |ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ મશરીભાઇ નંદાણીયા દ્વારા મહેસુલ મંત્રીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ મશરીભાઇ નંદાણીયા દ્વારા મહેસુલ મંત્રીને ગાંધીનગરમાં દેવભૂમિ દ્વારકા િજલ્લાના ખંભાળિયા તાલુકાના ગામોમાં પ્રમોલગેશનની કામગીરીનો રીસર્વે કરવા માંગ કરાઇ છે. રજુઆતમાં નંદાણીયાએ જણાવ્યું હતું કે જે કામગીરી ખંભાળિયા તાલુકામાં થઇ છે તેમાં અનેક ક્ષતિઓ રહી ગઇ છે જમીનમાં વધઘટ, ક્ષેત્રફળમાં ફેરફાર, 7/12માં ફેરફાર નકશા ખોટા, કુવા બોરના દર્શાવવા વિગેરે થયું છે જેને કારણે ખેડુતોને મોટું નુકશાન થાય તેમ હોય. રીસર્વે નહી થાય તો ખેડૂતોમાં પણ અંદરો અંદર ઝઘડા થાય તેવું હોય તાકીદે રીસર્વે વ્યવસ્થિત રીતે કરવા માંગ કરાઇ છે.

જામખંભાળિયામાં પ્રમોલગેશનની કામગીરીમાં રિસરવે કરવા માગ

અન્ય સમાચારો પણ છે...