તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા | ખંભાળિયાતાલુકાના હાપા લાખાસર ગામે રહેતા ભરવાડ ડાયાભાઇ માલાભાઇની

ખંભાળિયા | ખંભાળિયાતાલુકાના હાપા લાખાસર ગામે રહેતા ભરવાડ ડાયાભાઇ માલાભાઇની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા | ખંભાળિયાતાલુકાના હાપા લાખાસર ગામે રહેતા ભરવાડ ડાયાભાઇ માલાભાઇની સતર વર્ષિય પુત્રી કારીબેન કોઇ અગમ્યકારણોસર સોમવારે દાઝી જતાં ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત્યુ પામેલ જાહેર કરી હતી. બનાવ અંગે મુરૂભાઇ માલાભાઇ ગમારાએ અહિની પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં દાઝી જતાં એક યુવતીનું મૃત્યુ નીપજયું

અન્ય સમાચારો પણ છે...