તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |ખંભાળિયા તાલકાના નાના આસોટા ગામમાં રહેતાં ભીમજીભાઈ હકુભાઈ ખૂંટી

ખંભાળિયા |ખંભાળિયા તાલકાના નાના આસોટા ગામમાં રહેતાં ભીમજીભાઈ હકુભાઈ ખૂંટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયા તાલકાના નાના આસોટા ગામમાં રહેતાં ભીમજીભાઈ હકુભાઈ ખૂંટી નામના ૨પ વર્ષના યુવાને ગત તા.૧૮ના કોઇ અગમ્ય કારણોસર ઝરી દવા ગટગટાવી લેતાં તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જયાં, તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યું હતું.

ખંભાળિયાના નાના અસોટામાં યુવાનનું ઝેરી દવા પીતા મોત

અન્ય સમાચારો પણ છે...