તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • ખંભાળિયા |ખંભાળિયાના યેાગેશ્વર નગર વિસ્તારમાં રહેતા ભરત ભીમશીભાઇ કાંબરીયા (ઉ.વ.31)ને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા |ખંભાળિયાના યેાગેશ્વર નગર વિસ્તારમાં રહેતા ભરત ભીમશીભાઇ કાંબરીયા (ઉ.વ.31)ને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયાના યેાગેશ્વર નગર વિસ્તારમાં રહેતા ભરત ભીમશીભાઇ કાંબરીયા (ઉ.વ.31)ને તેની મારૂતી નં. જીજે-10બીજી-1488 લઇને કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસે ગત રાત્રીના રિલાયન્સ સર્કલ પાસેથી ઝડપી લીધો હતો. જયારે દ્વારકા હાઇવે રોડ પર પાયલ હોસ્પિટલ પાસેથી રૂા. બે લાખની કિંમતની બોલેરો કાર નં. જીજે-06જીબી-4245 ઉપર જતા માધાપરના રહેવાસી ચેતન જમનભાઇ ચૌહાણ (ઉ.વ.25) કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું માલુમ પડતાં પોલીસે ધોરણસર કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા હાઇવે પરથી કેફી પીણું પીને જતાં બે વાહનચાલક ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો