તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |ખાનગી ટ્રાવેલ્સ પોલીસની મીઠી નજર હેઠળ ગેરકાયદે મુસાફરોની હેરફેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા |ખાનગી ટ્રાવેલ્સ પોલીસની મીઠી નજર હેઠળ ગેરકાયદે મુસાફરોની હેરફેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખાનગી ટ્રાવેલ્સ પોલીસની મીઠી નજર હેઠળ ગેરકાયદે મુસાફરોની હેરફેર કરતા હોય બુધવારે આરટીઓ તથા એસટીના અધિકારીઓએ ઝુંબેશ ચલાવીને 1,30,000નો દંડ કરીને 13 વાહનો પકડતાં ફફડાટ મચી ગયો હતો.આરટીઓના અધિકારીઓ એસએસ યાદવ, એસજે. ટીંબા તથા ડીપી. જાડેજા તથા એસટીમાંથી ભારાઇ તથા જાડેજા જોડાયા હતા.

ખંભાળિયા ખાનગી ટ્રાવેલ્સ સામે પોલીસ અને એસટીની લાલ આંખ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો