તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા શબાનાબેન આબીદભાઇ સંધાર નામના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા શબાનાબેન આબીદભાઇ સંધાર નામના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા શબાનાબેન આબીદભાઇ સંધાર નામના 19 વર્ષના વાઘેર પરિણીતાએ તેણીના જેઠાણી ખાતુનબેન ફિરોજભાઇ સંઘાર સામે માર માર્યાની ફરિયાદ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાઇ છે. ફરિયાદી સબાનાબેનનો મોબાઇલ ફોન ખાતુનબેન વારંવાર માંગીને લઇ જઇને વાતો કરતા હોય જેની શબાનાએ ના કહેતાં ખાતુનબેને ઉશ્કેરાઇને માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

ખંભાળિયાના ભરાણા ગામે દેરાણી-જેઠાણી વચ્ચે મારામારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો