તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા | ખંભાળિયાનાસંજયનગર વિસ્તારમાં રહેતા આલાભાઇ નાગાજણભાઇ હરિયાણી નામના 30

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા | ખંભાળિયાનાસંજયનગર વિસ્તારમાં રહેતા આલાભાઇ નાગાજણભાઇ હરિયાણી નામના 30

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા | ખંભાળિયાનાસંજયનગર વિસ્તારમાં રહેતા આલાભાઇ નાગાજણભાઇ હરિયાણી નામના 30 વર્ષના ગઢવી યુવાન સાેમવારે સવારે સાડા સાત વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા બાદ મંગળવારે સવારે 11 વાગ્યે તેમનો મૃતદેહ અત્રે હાઇવે ચાર રસ્તા નજીક પાણીના ધુનામાંથી મળી આવ્યાે હતો. આમ કોઇ અગમ્યકારણસર પાણીમાં ડુબી જવાથી આલાભાઇ હરીયાણીનું મૃત્યુ નિપજયાની જાણ મૃતકના કાકા વેરશીભાઇ હરજુગભાઇ હરીયાણીએ અહિની પોલીસને કરી છે બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો