તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • ખંભાળિયા |ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા િજલ્લા પંચાયત કચેરીની તાજેતરમાં યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા |ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા િજલ્લા પંચાયત કચેરીની તાજેતરમાં યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા િજલ્લા પંચાયત કચેરીની તાજેતરમાં યોજાઇ ગયેલી એક બેઠકમાં વેરાળ જિલ્લા પંચાયતની બેઠક પરથી ચુંટાયેલા સદસ્ય જેઠાભાઇ પુંજાભાઇ છુછરની કારોબારી ચેરમેન અને િજલ્લા કોંગ્રેસ પ્રમુખ પી.એસ. જાડેજાએ મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃતિઓ તથા રમત-ગમત બાબતોના ચેરમેન તરીકેની બીન હરીફ વરણી કરવામાં આવી છે. સક્રિય કાર્યક્રર એવા જેઠાભાઇ છુછરની નિમણુંકને િજલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપસિંહ જાડેજા સહિતના હોદેદારો-કાર્યકરોએ આવકારી હતી.

જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ, રમત-ગમતના ચેરમેન વરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો