તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકામાં મહેસૂલ શાખામાં મહત્ત્વની જગ્યાઓ ખાલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વારકાિજલ્લો અલગ થયા પછી છેવાડાના િજલ્લામાં મહેસૂલ વિભાગમાં મહત્વની જગ્યાઓ ખાલી રહેતા કામગિરી ઇન્ચાર્જના થીંગડાથી ચાલતી હોય પરેશાની થાય છે. ખંભાળિયા મામલતદાર ત્રિવેદી માસથી નિવૃત થયા પછી જગ્યા ભરાઇ નથી ઇન્ચાર્જ ચાવડા દ્વારા વહીવટ થાય છે તો કલ્યાણપુર મામલતદાર પણ લાંબા સમયથી નિવૃત થઇ ગયા પછી પણ ત્યાં ઇન્ચાર્જથી ચલાવાયા છે.દ્વારકાના અધિક કલેકટર આર.આર. રાવલને પ્રમોશન મળતા તેમની જગ્યા પછી ખાલી છે જેનો ચાર્જ રાજેન્દ્રકુમાર સરવૈયા પાસે છે તો દેવભૂમિ િજલ્લા મદદનીશ ચુંટણી અધિકારીની જગ્યા પણ એકાદ વર્ષથી ઉપરનો સમય થઇ જવા છતાં ઇન્ચાર્જથી કામગિરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો