• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |આશરે વીશ કીમી દુર એસ્સાર કંપનીના મેઇન ગેઇટની સામે

ખંભાળિયા |આશરે વીશ કીમી દુર એસ્સાર કંપનીના મેઇન ગેઇટની સામે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |આશરે વીશ કીમી દુર એસ્સાર કંપનીના મેઇન ગેઇટની સામે જીજે-10એકે-3889 નંબરના મોટરસાયકલ પર જઇ રહેલા વિમલભાઇ પ્રવિણભાઇ ચોપડા તથા પાછળ બેઠેલા પાંચાભાઇ વીરાભાઇ ખાણધરના મોટર સાયકલને આગળ જઇ રહેલા છોટા હાથી વાહનની સાથે અકસ્માત સર્જાતા બાઇક પાછળ બેઠેલા પાંચાભાઇ તથા વિમલભાઇને ઇજાઓ થયાની ફરિયાદ અત્રે પેાલીસ દફતરે નોંધાઇ છે.

જામખંભાળિયા નજીક બાઇક-છોટા હાથી વચ્ચે અકસ્માત

અન્ય સમાચારો પણ છે...