• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamkhambhaliya
  • ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામોમાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો ભવ્ય

ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના જુદા-જુદા ગામોમાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો ભવ્ય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |ખંભાળિયા તાલુકાના જુદા-જુદા ગામોમાં તાજેતરમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતાં. સાથે કબર વિસોત્રી ગામે આવેલી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ નાયબ કાર્યપાલક ઇજનેરની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી, મોં મીઠા કરાવવામાં આવ્યા હતાં પ્રસંગે ગામના સરપંચ, તાલુકા પંચાયત સદસ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમમાં વિશિષ્ટ સન્માન તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજવામાં અાવ્યા હતાં.

ખંભાળિયામાં ગ્રામ્ય શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમો સંપન્ન

અન્ય સમાચારો પણ છે...