તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamkhambhaliya
 • ખંભાળિયા | ખંભાળિયાતાલુકાના બેરાજા ગામે રહેતા રામભાઇ પરબતભાઇ ચાવડા (ઉ.વ.35)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા | ખંભાળિયાતાલુકાના બેરાજા ગામે રહેતા રામભાઇ પરબતભાઇ ચાવડા (ઉ.વ.35)

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયા | ખંભાળિયાતાલુકાના બેરાજા ગામે રહેતા રામભાઇ પરબતભાઇ ચાવડા (ઉ.વ.35) નામના યુવાન તેમના મોટરસાયકલ પર જઇ રહયા હતાં ત્યારે અહિંથી આશરે ત્રણ કિ.મી. દુર સલાયા સર્કલ પાસેના પુલ નજીક પુરઝડપે રહેલા એક મોટરકાર ચાલકે તેને ઠોકર મારતા તેને ફ્રેકચર સહિતની ઇજાઓ સાથે રાજકોટની હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. અકસ્માત સર્જી અજાણ્યો ફોરવ્હીલ ચાલક નાશી ગયાનું બહર આવેલ છે પોલીસે ગુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા પાસે કારની ઠોકરે બાઇક ચાલક યુવાન ઘવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો